Published On: Tue, Feb 5th, 2013

60 વર્ષે બોલિવૂડ અભિનેત્રી ઝિન્નત અમાન કરશે બીજા લગ્ન

Share This
Tags

અભિનેત્રી ઝિન્નત અમાન બીજી વખત પરણશે. તેણે મિ.રાઇટનું નામ જાહેર કર્યા વિના આ ઘોષણા કરી દીધી છે. ઝિન્નતે અભિનેતા મઝહર ખાન (ફિલ્મ શાન, સિરિયલ બુનિયાદ) સાથે લગ્ન કર્યા હતા. તેનાથી બે પુત્રો પ્રાપ્ત થયા છે.મઝહરનું ૧૯૯૮માં મૃત્યુ થયું હતું. અઝાન અને ઝહાનની માતા ઝિન્નત અમાને જાહેર કર્યું છે કે, હું બીજી વખત લગ્ન કરી રહી છું. તેની ઓળખ જાહેર કરવાની મને જરૂર જણાતી નથી પણ તે ભારતીય છે. આમાં મારા પુત્રોની પૂરતી સંમતિ છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>