Published On: Wed, Jan 23rd, 2013

‘ફૉર્બ્સ’ના કવર-પેજ પર પહેલવહેલી વાર કોઈ ઍક્ટર

Share This
Tags

અમેરિકાના વિખ્યાત આર્થિક મૅગેઝિન ‘ફૉર્બ્સ’ની ભારતીય આવૃત્તિને ચાર વરસ થઈ ગયાં અને ચાર વરસમાં પહેલી વાર આ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર કોઈ ઍક્ટરનો ફોટો જોવા મળવાનો છે.આ ઍક્ટર છે શાહરુખ ખાન. આ મૅગેઝિનના આગામી અંકમાં ભારતની ૧૦૦ સૌથી પાવરફુલ વ્યક્તિઓની યાદી આપવામાં આવી છે, જેમાં શાહરુખ ખાનનો પણ સમાવેશ છે. જોકે મૅગેઝિને આ ૧૦૦ જણમાંથી શાહરુખને કવર-પેજ પર ચમકાવવાનો નિર્ણય લીધો છે. આ અંકમાં શાહરુખે સફળતાની પોતાની વ્યાખ્યા, પોતાની ક્રિકેટ-ટીમ અને પ્રોડક્શન-કંપનીની વાતો કરી છે.

 

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>