Published On: Fri, Mar 1st, 2013

પેટ્રોલમાં લીટરે રૂપિયા 1.40નો ભાવવધારો, નવો ભાવ મધરાતથી અમલી

Share This
Tags

કેન્દ્ર સરકારે બજેટમાં લોકોને નીરાશ કર્યા બાદ પેટ્રોલના ભવમાં 1.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરીને વધારે નીરાશ કરી દીધા છે. બીજેપીએ તરત જ પેટ્રોલના ભાવના વધારાનો વિરોધ નોંધાવ્યો છે અને વધારેલી કિંમત તરત જ પાછી ખેંચવાની માંગ કરી છે. નાણામંત્રી પી. ચિદમ્બરમે ગુરુવારે રજૂ કરેલા બજેટ બાદ પત્રકારો સાથે સબસિડી બિલને ઓછી કરવાની વાત કહી હતી. ત્યારથી જ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધશે. શુક્રવારે પેટ્રોલના ભાવ વધવાની સાથે જ આનો નમૂનો જોવા મળી ગયો હતો.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>