Published On: Mon, Feb 25th, 2013

ટેબલેટ માર્કેટમાં HPનો ધમાકેદાર પ્રવેશ, લોન્ચ કર્યું સસ્તું એન્ડ્રોઇડ ટેબ

Share This
Tags

હોલેટ પેકાર્ડે (એચપી) એ એન્ડ્રોઇટ ટેબલેટ લોન્ચ કર્યું છે. સંકોચાઇ રહેલા પર્સનલ કોમ્પ્યુટર માર્કેટ પર પોતાનો આધાર ઘટાડવા માટે તેમજ મોબાઇલ ડિવાઇસનાં બજારમાં વિસ્તરણ કરવાનાં પ્રયત્ન સ્વરૂપે કંપનીએ આ ટેબલેટ લોન્ચ કર્યું છે. આ ટેબલેટની કિંમત 169 ડોલર (9117 રૂપિયા) છે.
સ્લેટ 7 ટેબલેટ સાથે એચપીએ કન્ઝ્યુમર ટેબલેટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા કંપનીએ 2011માં વેબઓએસ આધારિત ટચપેડનાં લોન્ચિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો  હતો. નબળી માગને કારણે કંપનીએ સાત સપ્તાહમાં જ તેનું વેચાણ અટકાવી દીધું હતું.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>