જીલ્લામાં જુદા જુદા બે બસ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ
ગાંધીનગર નજીક આવેલા તપોવન સર્કલ પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે અક્સમાત થયો હતો જેમાં ટ્રકની ટક્કરથી બસ પલટી ખાઈ ગઈ હતી બસમાં સવાર તમામ મુસાફરો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા બીજી બાજુ ગાંધીનગર નજીક આવેલા તારાપુર ચોકડી પાસે શહેરની વિટકોસ બસના ડ્રાઈવરને ચાલુ બસે હૃદય હુમલો થતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું























