ગાંધીનગરમાં સેક્ટર-૨૮ જી.આઈ.ડી સીમાં આવેલ સુવિક કંપનીમાં આગ
ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલ જી.આઈ.ડી.સીમાં કલ્પતરુ પાવર સ્ટેસનની પાછળ આવેલ સુવિક કંપનીમાં શુક્રવારે બપોરે કંપનીની બીલ્ડીંગના પાછળના ભાગે મુકેલા કાગળના બોક્ષમાં આચાનક આગ ભભૂકી ઉઠી હતી.આ ઘટનાની ફાયર બ્રિગેડને જન થતા તત્કાલ ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવ્યો હતો.અને આગ પર કાબુ મેળવ્યો હતો























