અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા ગમવા લાગ્યા છે સ્ત્રીઓને!
આજ-કાલ યુવાનોમાં ક્લબ અને બારમાં જવાની ફેશન બની ગઈ છે. શરાબના નશામાં મદહોશ બની તમે અહીં પાર્ટનર સાથે રોમાંસની મજા લઈ શકો છો.પરંતુ હવે તો આ જગ્યાઓ પર એક બીજી પણ સુવિધા મળવા માંડી છે. આ સુવિધામાં પાર્ટનર ના હોય કે તણાવ દૂર કરવા માટે પણ, કોઇ અજાણી વ્યક્તિ સાથે સહશયનની સુવિધા આપવામાં આવે છે.























